ગોધરા: પંચમહાલ જિલ્લામાં આવેલા વિવિધ કેન્દ્રો ખાતે Re-NEET પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું
પંચમહાલ જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં RE-NEET (UG) પરીક્ષા-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના કુલ ૫ પરીક્ષા કેન્દ્રો ખાતે ૨૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વહીવટી તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં બિનઅધિકૃત વ્યક્તિઓની અવર-જવર અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ પુસ્તકો કે કાપલીઓ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓની ફ્રિશકિંગ પ્રક્રિયા બાદ જ પ્રવેશ અપાયો હતો. આ પરીક્ષા ગોધરાની