ખેડૂતો બાદ માછીમારોને સ્પેશિયલ પેકેજ આપવાની માંગ કરતા વેલજીભાઈ મસાણી 15 મી ઓગસ્ટ થી માછીમારોને માછીમારી કરવા માટેની છૂટ મળી હોય ત્યારબાદ હાલ સુધીમાં માછીમારી ન કરવાના સાત સાત વખત સિગ્નલો લગાડવામાં આવ્યા છે તેને લઈને માછીમારોને મોટી નુકસાની ગોઠવવાનો વારો આવ્યો છે ડીઝલ સહિત ના ખર્ચાઓ માથે પડ્યા છે એ બાબતને લઈ વેલજીભાઈ મસાણીએ પ્રતિક્રિયા આપી હતી