કિસાન આક્રોશ યાત્રા પહોંચી અમરેલીના આંગણે, સાંસદ શક્તિસિંહ ગોહિલે કર્યું સ્વાગત
Amreli City, Amreli | Nov 8, 2025
સોમનાથ થી નીકળેલ કિસાન આક્રોશ યાત્રા પોહચી અમરેલીના આંગણે.કિસાન આક્રોશ યાત્રાનું સાંસદ શક્તિસિંહ ગોહિલે કર્યું સ્વાગત.ખેડૂતોની વેદનાઓ વ્યક્ત કરવા શક્તિસિંહ ગોહિલે ટ્રેક્ટર ચલાવ્યું.પ્રતાપ દુધાત, જેનીબેન ઠુમ્મર, પાલ આંબલિયા ટ્રેકટર પર અમરેલીના રાજમાર્ગો પર નીકળ્યા.50 ઉપરાંતના ટ્રેકટરો સાથે કુકાવાવ રોડથી રાજકમલ ચોકમાં પહોંચશે કિસાન આક્રોશ યાત્રા..