ભાવનગર શહેર: લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે સુભાષનગર વિસ્તારમાંથી ક્રિકેટ મેચ પર જુગાર રમી રમાડતા શખ્સને ઝડપી લીધો
Bhavnagar City, Bhavnagar | Apr 9, 2026
ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાંથી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને એક શખ્સને ઝડપી લીધો હતો. લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સુભાષનગર વિસ્તારમાં મુકેશ નામનો રીતે મળી આવતા પોલીસે ઝડપી લઇ તેની પાસેથી ક્રિકેટ મેચનો જુગાર રમે રમાડતો સાહિત્ય ઝડપી જુગાર ધારાની કલમ હેઠળ અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.