Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખેડૂતવાસ વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સોને ઝડપી લીધા

Bhavnagar City, Bhavnagar | May 15, 2026
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે જાહેરમાં જુગાર રમતા 9 શખ્સોને ઝડપી લીધા. લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે ખેડૂતવાસ વિસ્તારમાં રેડ કરી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સોને ઝડપી લઈ રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી તમામ વિરોધ ગુનો દાખલ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખેડૂતવાસ વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સોને ઝડપી લીધા - Bhavnagar City News