હવે પેપર લીક કરનારાઓ માટે બચવાનો કોઈ રસ્તો નથી!
દેશના કરોડો વિદ્યાર્થીઓની મહેનતને સુરક્ષિત કરવા માટે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારના નેતૃત્વમાં દેશની સંસદે જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ સામે કડક કાયદો અમલમાં મુક્યો છે.
હવે જીત માત્ર મહેનત અને લાયકાતની જ થશે.