Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગોધરા: પંચમહાલ એસઓજીનો મોટો ખુલાસો: સિમલા વિસ્તારમાંથી ચોરીના ઈકો વાહનો વેચવાના કૌભાંડનો પર્દાફાશ

Godhra, Panch Mahals | Apr 15, 2026
પંચમહાલ એસઓજી પોલીસે ગોધરાના સિમલા વિસ્તારમાં ચોરીના ઈકો વાહનોના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આરોપી વસીમ સિદ્દીક સમોલ જૂની અથવા અકસ્માતગ્રસ્ત ગાડીઓ ખરીદી તેમના ચેસીસ નંબર અને નંબર પ્લેટ ચોરીની ગાડીઓ પર લગાવી કાયદેસર તરીકે વેચાણ કરતો હતો. પોલીસે દરોડામાં ૩૪ નંબર પ્લેટ, ૩૩ ચેસીસ પ્લેટ અને ૧૬ આરસી બુક કબજે કરી છે. રૂ. ૧૦.૨૦ લાખની ૪ ઈકો કાર પણ રિકવર થઈ છે. આ કામગીરીથી સુરત, ગાંધીનગર અને નવસારીના ૪ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે વધુ આરોપીઓની શોધ શરૂ કરી

MORE NEWS

ગોધરા: પંચમહાલ એસઓજીનો મોટો ખુલાસો: સિમલા વિસ્તારમાંથી ચોરીના ઈકો વાહનો વેચવાના કૌભાંડનો પર્દાફાશ - Godhra News