ધાનેરામાં એક ભારત શ્રેષ્ઠ ભારત એક ભારત આત્મ નિર્ભર ભારત સદર્ભ માં એકતા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે ધાનેરામાં આવનારી ૧૫ નવેમ્બર ના રોજ યોજાશે જેને લઈને આજે કલેક્ટર કચેરી ખાતે બેઠક મળી હતી જેમાં પોલીસ સહિત રાજકીય નેતાની પણ ઉપસ્થિત જોવા મળી.
ધાનેરા: ધાનેરા માં એક ભારત શ્રેષ્ઠ ભારત એક ભારત આત્મ નિર્ભર ભારત સદર્ભ માં એકતા યાત્રા નું આયોજન. - India News