Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અમદાવાદ શહેર: સરસપુરમાં સ્વચ્છતાનો અભાવ, જાગૃત નાગરીકે વીડિયો કર્યો વાયરલ

આજે ગુરુવારે બપોરે ૨ વાગ્યાની આસપાસ સરસપુરમાં સ્વચ્છતાનો અભાવ હોવાનો વીડિયો વાયરલ થયો છે.જેમાં સરસપુરમાં આવેલી લલીતાબેનની ચાલીમાં ટીપર વાન કચરો કલેકટ કરવા ન આવતી હોવાનો આક્ષેપ કરાયો છે.લોકોના ઘરના બહાર ડસ્ટબીન છતા ન લેવા આવતા હોવાનો આક્ષેપ સાથે જાગૃત નાગરીકે વીડિયો વાયરલ કર્યો છે.

MORE NEWS