ગોધરા: પંચમહાલમાં કેમિસ્ટ્સનું દેશવ્યાપી બંધનું એલાન: ઇ-ફાર્મસી અને પ્રિડેટરી પ્રાઈસિંગ સામે આંદોલન
પંચમહાલ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ એસોસિએશને 20 મે, 2026ના રોજ દેશવ્યાપી એક દિવસીય બંધનું એલાન કર્યું છે. ઇ-ફાર્મસીના ગેરકાયદેસર સંચાલન અને મોટી કંપનીઓની પ્રિડેટરી પ્રાઈસિંગ સામે આ આંદોલન છે. એસોસિએશનનું કહેવું છે કે ઓનલાઈન વેચાણથી સ્થાનિક કેમિસ્ટ્સને નુકસાન થાય છે અને બજારમાં અસમાન સ્પર્ધા સર્જાય છે. કલેક્ટરને રજૂઆત કરી તાત્કાલિક પગલાંની માંગ કરવામાં આવી છે. માંગણીઓ નહીં માનવામાં આવે તો વધુ કડક આંદોલનની ચેતવણી આપવામાં આવી છે. બંધને કારણે દર્દીઓને