આંકલાવ: આંકલાવ શહેરમાં મુખ્ય બજાર સહિત વિવિધ વિસ્તારોમાં મહાવીર જયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકળી
Anklav, Anand | Mar 31, 2026 આકલાવ શહેરમાં મુખ્ય બજાર સહિત વિવિધ વિસ્તારોમાં મંગળવારે સવારે મહાવીર જયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી. અને જૈન સમુદાયના લોકો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા. શાંતિપૂર્ણ રીતે શોભાયાત્રા વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી.