રાજકોટ: દેવદિવાળીના પાવન પર્વ નિમિત્તે ધારાસભ્ય ઉદયકાનગડ દ્વારા વિવિધ વિસ્તારોમા10,000 તુલસીના રોપાઓનુ કુંડા સાથે વિતરણ કરાયું
Rajkot, Rajkot | Nov 1, 2025 આજે સવારે 11:30 વાગ્યાની આસપાસ ધારાસભ્ય ઉદયકાનગડે નિવેદન આપતા જણાવ્યું હતું કે, તેઓ દ્વારા ઘેર ઘેર તુલસીના શુભ આશયથી શહેરના વિવિધ વિસ્તારોમાં 10,000 જેટલા તુલસીના રોપાઓનું કુંડા સાથે વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમની શુભ શરૂઆત સાંસદ પરસોતમ રૂપાલાના હસ્તે કરવામાં આવી હતી.