સંતરામપુર: પ્રાંત કચેરી ખાતે મતદાર યાદી નોંધણી અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
મહીસાગર જિલ્લાના સંતરામપુર પ્રાંત કચેરી ખાતે મતદાન નોંધણી અધિકારીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મતદાર યાદી સાથે સંકળાયેલ સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં પ્રાંત અધિકારી દ્વારા કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી ને જરૂરી સૂચનાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.