Public App Logo
Profile Picture

Public News Lunawada

@hirenpandya.mahisagar
163480Followers
8Following
લુણાવાડા: હાલોલ શામળાજી હાઇવે અકસ્માત મામલે ડીવાયએસપીએ માહિતી આપી બે લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાય
વીરપુર: જિલ્લા પોલીસવળાની અધ્યક્ષતામાં વીરપુર મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો.
સંતરામપુર: જિલ્લામાં કમોસમી વરસાદના કારણે નુકસાન મામલે પૂર્વ મંત્રી ધારાસભ્ય પ્રતિક્રિયા આપી સર્વે કરી વળતર આપવા રજૂઆત કરી
સંતરામપુર: સંતરામપુર મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો જિલ્લા વિકાસ અધિકારી ઉપસ્થિત રહ્યા
ખાનપુર: બાબલીયા થી નરોડા વચ્ચે કાર અને બાઇકના અકસ્માત મામલે ઘટના સ્થળે એફએસએલ તેમજ પોલીસ અધિકારી દ્વારા તપાસ હાથ ધરાઈ
ખાનપુર: બાબલીયા થી નરોડા તરફ જતા મુખ્ય હાઇવે ઉપર અકસ્માતના ભયંકર દ્રશ્યો આવ્યા સામે
લુણાવાડા: જિલ્લામાં કમોસમી વરસાદ મામલે ધારાસભ્યએ પ્રતિક્રિયા આપી નુકસાની અંગે સર્વે કરી ખેડૂતોને વળતર આપવા માંગ કરી.
કડાણા: મુનપુર થી દિવડા તરફ જતા માર્ગ ઉપર વૃક્ષ ધરાશાય થયું
લુણાવાડા: જિલ્લામાં કમોસમી વરસાદના કારણે થયેલ ખેતી નુકસાન બાબતે સર્વે કરી વળતર ચૂકવવા માટે ધારાસભ્ય પત્ર લખી મુખ્યમંત્રીની રજૂઆત
લુણાવાડા: જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેતીને થયેલ નુકસાન બાબતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ
ખાનપુર: ભાદર ડેમમાં પાણીની આવક આવકને પગલે છોડવામાં આવી રહ્યું છે પાણી
કડાણા: કડાણા ડેમમાં પાણીની આવકને પગલે ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે પાણી
લુણાવાડા: કોઠંબા ખાતે કોંગ્રેસ કાર્યાલયનું ઉદઘાટન કરાયું
બાલાસિનોર: બાલાસિનોર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
લુણાવાડા: જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ પાંચ તાલુકાઓમાં બે બે ઈંચ કરતાં વધુ વરસાદ
લુણાવાડા: જિલ્લામાં કમોસમી વરસાદને લઈને ખેતીને નુકસાન
બાલાસિનોર: નાલંદા સોસાયટી પાસે માર્ગ ઉપર વૃક્ષની ડાળી તૂટતા વીજપોલ ધરાશાય થયો કામગીરી હાથ ધરાઈ
ખાનપુર: ખાનપુર તાલુકામાં અઢી ઇંચ કરતાં વધુ વરસાદ બાકોરના માર્ગો થયા પાણી પાણી
બાલાસિનોર: ગજાપગી ના મુવાડા ગામ પાસે કતલના ઇરાદે લઈ જવાતા પશુઓને પોલીસે બચાવ્યા ફરિયાદ નોંધી
સંતરામપુર: સંતરામપુર પોલીસ મથક વિસ્તારમાં કતલના ઇરાદે લઈ જવાતા ચાર પશુઓને બચાવ્યા ફરિયાદ નોંધી
લુણાવાડા: કાર્યલય ખાતે પૂર્વ મંત્રી તેમજ હોદ્દેદારોએ મન કી વાત કાર્યક્રમ નિહાળ્યો ચર્ચા કરી
સંતરામપુર: હરિગરના મુવાડા ગામે એક વ્યક્તિ પાસેથી વિદેશી દારૂ મળી આવતા ફરિયાદ નોંધાઇ
સંતરામપુર: સંતરામપુર ફાયર સ્ટેશન હોલ ખાતે તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો.
કડાણા: બચકરીયા ગામે રામદેવપીરના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો
લુણાવાડા: શહેરના વોર્ડ નંબર બે વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી