ઘોઘા: ઘોઘા તાલુકાના ઓદરકા પીથલપુર ગામે અવારનવાર ચોરીનો બનાવ બનતા મામલો ઘોઘા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો
ઘોઘા તાલુકાના ઓદરકા પીથલપુર ગામે અવારનવાર ચોરીનો બનાવ બનતા મામલો ઘોઘા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો ઘોઘા તાલુકાના ઓદરકા પીથલપુર ગામે અવાર નવાર ચોરીનો બનાવ બનતા ઓદરકા પીથલપુર ગામના સરપંચ તેમજ ગામના આગેવાનો દ્વારા ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવામાં આવી ઘોઘા તાલુકાના ઓદરકા પીથલપુર ગામે વાડી વિસ્તારમાંથી મંદિરોમાંથી તેમજ લાઈટના TC નો અવારનવાર ચોરીનો બનાવ બનતા ઓદરકા પીથલપુર ગામના સરપંચ તેમજ ગામના આગેવાનો દ્વારા ઘોઘા પોલીસ સ્ટેશન પહોંચી રજૂઆત કરવા