વાલિયા: સેકેન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રૂપ ઓફ દ્વારા મોખડી ગામે ચાલવામાં અશક્ત અશ્વિનભાઈ વસાવાને ટ્રાઇસીકલ અર્પણ કરવામાં આવી હતી
Valia, Bharuch | Sep 15, 2025 ભરૂચ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સેકેન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રૂપ ઓફ ભરૂચ દ્વારા સેવાકીય કર્યો કરવામાં આવે છે.જેના ભાગરૂપે આજરોજ વાલિયા તાલુકાના મોખડી ગામમાં રહેતા અને અશક્ત અરવિંદ વસાવાને ટ્રાઇસીકલ અર્પણ કરવામાં આવી હતી.આ ટ્રાઇસીકલ અર્પણ કાર્યક્રમમાં ગ્રુપના આગેવાનો અને ગામના સરપંચ તેમજ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.