ગોધરા: મુસ્લિમ સમાજે મોહમ્મદ પયગંબર વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર નાઝિયા ઇલાહી વિરૂદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે SP ને આવેદન
ગોધરા મુસ્લિમ સમાજે મોહમ્મદ પયગંબર વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર નાઝિયા ઇલાહી વિરૂદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે SP ને આવેદનપત્ર આપ્યું, મોહમ્મદ પયગંબર સાહેબ વિશે સોશિયલ મીડિયા પર કથિત રીતે વિવાદાસ્પદ અને અપમાનજનક ટિપ્પણી કરવા બદલ નાઝિયા ઇલાહી નામની મહિલા વિરૂદ્ધ ગોધરા મુસ્લિમ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે ગોધરાના મુસ્લિમ સંગઠનો, વિવિધ ટ્રસ્ટના હોદ્દેદારો અને ઉલેમા એકરામ દ્વારા પંચમહાલ-ગોધરાના પોલીસ અધિક્ષક (SP) ને એક લેખિત આવેદનપત્ર પ