ધોરાજી: પીપળીયા ગામ પાસેથી ધોરાજી તાલુકા પોલીસે એક સાથે બે વ્યક્તિઓને નશાની હાલતમાં ઝડપી લઇ બંને સામે ગુનો દાખલ કર્યો
Dhoraji, Rajkot | Sep 23, 2025 ધોરાજી તાલુકા પોલીસ ટીમ દ્વારા પીપળીયા ગામના હનુમાન મંદિર પાસેથી એક સાથે બે વ્યક્તિઓને નશાની હાલતમાં ઝડપી લીધા બાદ બંને વ્યક્તિઓ સામે પ્રોહીબિશન મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.