અસારવા: ચાંદખેડા હત્યા કેસનો ભેદ ઉકેલાયો: નાસતા ફરતા આરોપીને ચાંદખેડા પોલીસે મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડ્યો
*ચાંદખેડા હત્યા કેસનો ભેદ ઉકેલાયો: નાસતા ફરતા આરોપીને ચાંદખેડા પોલીસે મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડ્યો,* અમદાવાદ ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા હત્યાના ગંભીર ગુનામાં ફરાર આરોપીને ચાંદખેડા પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે. પોલીસના જણાવ્યા મુજબ, ગત 12 જુલાઈ, 2025ની રાત્રિથી 13 જુલાઈની વહેલી સવારે ચાંદખેડા વિસ્તારમાં શ્રીજી સિમેન્ટ પ્રોડક્ટ ફેક્ટરીની દિવાલ પાસે રસ્તા પર એક વ્