ગારીયાધાર પોલીસ સ્ટેશન નોંધાયેલ અનડીટેકટ ઘરફોડ ચોરી ડીટેકટ કરી ઓરીજનલ મુદ્દામાલ સાથે આરોપીઓને કુલકી.રૂ.૧૦,૧૨,૬૦૦/ ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધારાસરની કાર્યવાહી કરતી ગારીયાધાર પોલીસ ટીમ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ (૧) ઈ.ચા. પો.ઈન્સ. એમ.બી.જાડેજા (૨) પો.સબ.ઈન્સ. એમ.બી.રાઠોડ (૩) એ.એસ.આઈ.ડી.કે.ગઢવી (૪) હેડ કોન્સ. જયપાલસિંહ સરવૈયા (૫) હેડ કોન્સ.