વઢવાણ: સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ બે પીઆઇની આંતરિક બદલી કરવામાં આવી
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ થાન પીઆઇ વી કે ખાટની મહિલા યુનિટ સુરેન્દ્રનગર ખાતે બદલી કરવામાં આવી છે તેમજ મહિલા યુનિટના પીઆઈ ટીબી ઇરાનીની સ્થાન પોલીસ મથકે પીઆઇ તરીકે બદલી નો હુકમ કરવામાં આવ્યો છે અને આ બદલીના સ્થળે તાત્કાલિક હાજર થવા પણ હુકમ કરાયો છે