આણંદ: ભાદરણ સહિત વિવિધ સ્થળોએ ભાઈકાકા યુનિવર્સિટી કરમસદ દ્વારા એનેમિયા મુક્ત ભારત અંતર્ગત કાર્યક્રમ યોજાયો
Anand, Anand | Jan 12, 2026 કરમસદ ભાઈકાકા યુનિવર્સિટી દ્વારા જિલ્લામાં વિવિધ સ્થળોએ એનેમિયા મુક્ત ભારત અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પેટલાદ. ભાદરણ સહિત વિવિધ સ્થળોએ કાર્યક્રમ યોજાયા હતા.