મઢડા ગામે રહેતા અને ગામના સરપંચ નરેશભાઈ રાઘવજીભાઈ સાકરીયા અને તેમના પંચાયતના કચેરીના ટ્રેક્ટર ચલાવતા જયદીપભાઇ બંને ગામમાં આવેલી દુકાને સોડા લેવા ગયા હતા જે બાદમાં ગામમાં રહેતા જયદીપભાઇ ત્યાં દુકાને આવી કચરાનું ટ્રેક્ટર મારા ઘર સામે અડધી કલાક ઉભું રાખે છે તેમ કહેતા નરેશભાઈ એ ટ્રેક્ટર નિયમ અનુસાર ગામમાં ફરતૂ મૂક્યા હોય તેઓને ગાળો આપી માર માર એને ધમકી આપતા પોલીસ ફરિયાદ