અમદાવાદ શહેર: ચૂંટણી પરિમાણ પર કોંગ્રેસની બેઠક મુદ્દે મનીશ દોશીનુ્ કોંગ્રેસ કાર્યાલય ખાતેથી નિવેદન
આજે શનિવારે બપોરે ૨ વાગ્યાની આસપાસ ચૂંટણી પરિણામ બાદ કોંગ્રેસની સમીક્ષા બેઠક મુદ્દે કોંગ્રેસ કાર્યાલય ખાતેથી પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે પોલીસ-સ્થાનિક તંત્રએ કાર્યકરની જેમ કામગીરી કરી.ઘણી જગ્યા પર અમારા હોદ્દેદારો નિષ્ક્રિય રહ્યા. ઉમેદવારો, જિલ્લા સંગઠન મુલાકાત અને ચર્ચા કરીશું. 2027 ચૂંટણી માટે અમે અત્યારથી કવાયત શરૂ કરીશું.