Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Nda
School
Cbi
Mathura
Fatehpur
Jodhpur

વડોદરા: માંજલપુર પુરમાં કામો મામલે કાઉન્સિલર અને સિટી ઈજનેર વચ્ચે હાઈ વોલ્ટેજ ડ્રામાં,એકબીજાના પગ પકડયા#jansamasya

Vadodara, Vadodara | Jul 6, 2025
વડોદરા : માંજલપુરમાં પ્રિમોન્સૂનનું કામ, તળાવમાં ગંદા પાણી મુદ્દે કાઉન્સિલર કલ્પેશ પટેલ અને સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદારની જાહેરમાં તુ તુમે મે થઈ હતી.કાઉન્સિલર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડે સિટી એન્જિનિવર અલ્પેશ મજમુદારની ઓફિસમાં પ્રિમોનસુનની કામગીરી ન કરી હોવાના આક્ષેપ કરતાં તડાફડી થઈ હતી.બાદમાં બન્ને સ્થળ પર ગયા હતા. જ્યાં અધિકારીઓ કામ નહીં કરતા હોવાનું કહી કલ્પેશ પટેલ અલ્પેશ મજબુદારના પગે પડ્યા હતા તો અલ્પેશ મજમુદારે પણ તેમના પગ પકડયા હતા.

MORE NEWS