કપડવંજ: કપડવંજના પ્રવાસીઓ બદ્રીનાથમાં ફસાયા
કપડવંજ ના પ્રવાસ ગયેલા પ્રવાસીઓ ફસાયા. કપડવંજ થી બદ્રીનાથ કેદારનાથ દર્શન કરવા માટે 32 જેટલા પ્રવાસીઓ ગયા હતા. કેદારનાથના દર્શન કરી પાછા ફરતા વખતે વરસાદના કારણે ભૂસ્ખલન થયું હતું. બદ્રીનાથ અને જોશી મઠ વચ્ચે ભૂસ્ખલન થવાના કારણે તા 15/9/25 ના રાત્રી થી લોકો અટવાયા છે. વહીવટી તંત્ર પણ જોવાના આવતા લોકોમાં રોષ વ્યાપ્યો છે.