કોંગ્રેસના દેશવિરોધી નિવેદનના વિરોધમાં ભાજપના નેતૃત્વ હેઠળ પંચમહાલ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ શેફાલીબેન ઉપાધ્યાયની આગેવાનીમાં ભાજપના મહિલા મોરચા દ્વારા મગળવારે સવારે કાલોલ શહેરના તિરંગા સર્કલ ખાતે ધરણા ધરી કોંગ્રસની વિરોધમાં સુત્રોચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો.