લીંબડી: લીંબડી ભોગાવો નદી પરનો બેઠો ક્રોઝવે એક જગ્યા એ બેસી ગયો અને બન્યો ખખડધજ ઠેર ઠેર ગાબડા લોકો પરેશાન #Jansamasya
લીંબડી ભોગાવો નદી પરનો બેઠો ક્રોઝવે જે લીંબડી રાણપુર ચુડા અને બોટાદ વિસ્તાર તરફ જતા વાહનો માટે બનાવવામાં આવ્યો હતો. જે ક્રોઝવે ઉતરતા જ એક સાઇડ બેસી ગયો છે. તેમજ આશ્રમ સાઇડ અને નેહડા ની ગટરો તુટી જતા આ ગંદા પાણી આ ક્રોઝવે પર ફરી વળતા હોય રાષ્ટ્રીય નિર્માણ પાર્ટીના નેતા નિલેશ ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી અને વહેલી તકે આ સમસ્યા હલ કરવા માગણી કરી હતી