વટવા: કોંગ્રેસ ના ખેડૂતનેતા ની પત્રકાર પરિષદ લાલજી દેસાઈ અને પાલ આંબલીયા ખેડૂત ની સંયુક્ત પ્રેસ યોજાઈ
અમદાવાદ : કોંગ્રેસ ના ખેડૂતનેતા ની પત્રકાર પરિષદ.. લાલજી દેસાઈ અને પાલ આંબલીયા ખેડૂત ની સંયુક્ત પ્રેસ કોંગ્રેસ ખેડૂત અને ગામડું એ સિક્કાની બાજુ છે..વીજ લાઈન ના વર્ષ 2017 ના પ્રથમ પરિપત્ર થી લડતા આવ્યા છે કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રસે 100 ગામોમાં ખેડૂતોને મળીને ચર્ચા કરી જયાં જ્યા કંપનીઓ કામ કરે ત્યાં ખેડૂતો માટે કોંગ્રેસ નેતાઓ ઉભા રહયા છીએ..