સરકાર ટેકાના ભાઈ મગફળી ખરીદીની વજન પ્રક્રિયામાં ફેરફાર કરે તેવી માંગ ખેડૂતે કરી.
Palanpur City, Banas Kantha | Nov 28, 2025
સરકાર દ્વારા ટેકાના ભાવ મગફળી ખરીદી માટે જે વજન પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે તેમાં ફેરફાર કરે તેવી માંગ સાથે આજે શુક્રવારે સાંજે 6:30 કલાકે ખેડૂતે પોતાની પ્રતિક્રિયા આપી હતી જેમાં તેમણે કહ્યું કે 35 કિલો વજન નથી ઉતરી રહ્યું એટલે સરકાર આમાં 30થી 32 કિલો વજન મર્યાદા નક્કી કરે તેવી માંગ ખેડૂતોએ કરી છે.