પાલનપુર શહેર: રેલવે સ્ટેશન નજીક આડેધડ વાહન પાર્ક કરાતા હોવાનો વિડિયો થયો વાયરલ
Palanpur City, Banas Kantha | Nov 5, 2025
પાલનપુર રેલવે સ્ટેશન નજીક આડેધડ વાહનો પાર્ક કરાતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં પાલનપુરના જાગૃત નાગરિકે બનાવીને વાયરલ કર્યો છે. આડેધડ વાહનોના પાર્કિંગથી હાલાકી પડતી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે આ અંગેની જાણકારી આજે બુધવારે સાંજે 7:15 કલાકે મળી છે.