🌦️ હવામાન આગાહીકાર અંબાલાલ પટેલનો મોટો નિર્ણય.
📢 વિજ્ઞાનજાથાના વિરોધ અને સતત ઉભા થતા વિવાદોને કારણે હવે તેઓ હવામાનની આગાહી નહીં કરે.
🗣️ અંબાલાલ પટેલે જણાવ્યું કે તેમની પાસે આગાહી માટે કોઈ યાંત્રિક સાધન નથી અને તેઓ માત્ર લોકકલ્યાણના હેતુથી જ આગાહી કરતા હતા.*
🙏 હવે પછી આગાહી ન કરવાના નિર્ણય સાથે તેમણે મીડિયાને પણ તેમની પાસે આગાહી માટે ન આવવાની વિનંતી કરી છે.
#kutch #gujrat #ambala #wether #ambalapatel
Bhuj, Kutch | Jul 13, 2026