અમદાવાદ શહેર: અમદાવાદ એરપોર્ટ પરથી 8 કરોડનો હાઇડ્રોફોનિક ગાંજો ઝડપાયો, 2 લોકોની ધરપકડ
અમદાવાદ એરપોર્ટ પરથી 8 કરોડનો હાઇડ્રોફોનિક ગાંજો ઝડપાયો.. વિયેતનામથી આવી રહેલી ફ્લાઇટમાં આવેલા બે મુસાફર પાસેથી કસ્ટમ્સની ટીમે રૂ.8 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપી લીધો હતો. અત્યારસુધી ગાંજો થાઇલેન્ડથી આવતો હતો, પરંતુ હવે એ વિયેતનામથી આવવા લાગ્યો છે, જેના કારણે એ દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.