ઘોઘા: ઘોઘા રોરો ફેરી રોડ ઉપર આવેલ મસ્તાનશા બાપુનો ઉર્ષ સાનો સૌકત થી ઉજવવામાં આવ્યો
ઘોઘા રોરો ફેરી રોડ ઉપર આવેલ મસ્તાનશા બાપુનો ઉર્ષ સાનો સૌકત થી ઉજવવામાં આવ્યો આજરોજ તા.4/10/25 ના રોજ ઘોઘા રોરો ફેરી રોડ ઉપર આવેલ મસ્તાનશા બાપુનો ઉર્ષ દર વર્ષની પરંપરાગત રીતે આ વર્ષે પણ હર્ષો ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો આ ઉર્ષ શરીફમાં સંદલ શરીફ ન્યાઝ શરીફ સલાતો સલામ સામુહિક દુવાઓ સહીત અનેક ધાર્મિક કાર્ય ક્રમો કરવામાં આવ્યા .....