ગોધરા: પોલીસ હેડ ક્વાર્ટર નજીક રેતી ભરેલું ડમ્પર ભૂગર્ભ ગટરની ચેમ્બરમાં ખૂંપ્યું, ક્રેનની મદદથી બહાર કાઢ્યું
ગોધરામાં મોટી દુર્ઘટના ટળી: પોલીસ હેડ ક્વાર્ટર નજીક રેતી ભરેલું ડમ્પર ભૂગર્ભ ગટરની ચેમ્બરમાં ખૂંપ્યું, ક્રેનની મદદથી બહાર કઢાયું,ગોધરાના પોલીસ હેડ ક્વાર્ટર નજીક રેતી ભરેલું એક ભારેભરખમ ડમ્પર ભૂગર્ભ ગટરની ચેમ્બરમાં ઉતરી જતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ડમ્પર ફસાઈ જવાને કારણે રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસ હેડ ક્વાર્ટર નજીક થી રેતી ભરેલું એક ડમ્પર પસાર થઈ રહ્યું હતું, તે દરમિયાન અચાનક રસ્તા પર આવેલી ભૂગર્ભ ગટરની ચેમ્બરમા