ભરૂચ: નબીપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ONGCના ક્રૂડ ઓઈલના ગુનામાં વોન્ટેડ આછોદ તેમજ અખોડ ખાતેના આરોપીઓને ઝડપી પાડતી SOG
ભરૂચ: નબીપુર પો.સ્ટેમાં દાખલ થયેલ ONGC ની ક્રૂડ ઓઈલના ગુનામાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડતી SOG.. વાગરા તાલુકાના અખોડ તેમજ આમોદ તાલુકાના આછોદ ગામના આરોપીને SOG પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી..