વટવા: 'અધિકારીઓ જાણે ભાજપના કાર્યકરો હોય એ રીતે ચૂંટણી લડ્યા’,ચાવડા
'અધિકારીઓ જાણે ભાજપના કાર્યકરો હોય એ રીતે ચૂંટણી લડ્યા’: ચાવડાએ કહ્યું- નિષ્ક્રિય નેતાઓ સામે કાર્યવાહી કરી સંગઠનમાં બદલાવ થશે; પરિણામોનું એનાલિસિસ થશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોને લઈ રાજીવ ગાંધી ભવન પર 2 તારીખના 12 વાગ્યાની આસપાસ રિવ્યૂ બેઠક યોજવામાં આવી છે. 6 તારીખ સુધી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી અને દરેક ઝોન