ભાવનગર શહેર: ઘોઘા સર્કલ વિસ્તારમાં મોડીરાત્રે એક દુકાને મારામારીની ઘટના બનતા ઇજાગ્રસ્તમાં પરિવારજનોએ પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | Aug 1, 2026
ભાવનગર શહેરના ઘોઘા સર્કલ વિસ્તારના મારામારીની ઘટના બની હતી. ઘોઘા સર્કલ વિસ્તારમાં એક દુકાને મોડીરાત્રે માથાકૂટ સર્જાઈ હતી. જેમાં માથાકૂટ થતા એકને ઇજા પહોંચી હતી. જે ઘટનાને લઇ પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.