ભાવનગર શહેર: SOG કચેરી ખાતે મોબાઈલના વેપારીઓ અને વાહન લે વેચ કરતા વેપારીઓ સાથે મહત્વની મિટિંગ યોજી માર્ગદર્શન અપાયું
Bhavnagar City, Bhavnagar | Jul 12, 2026
ભાવનગર એસઓજી કચેરી ખાતે મહત્વની મીટીંગ યોજાઇ હતી. ભાવનગરમાં પોલીસ તંત્ર દ્વારા કલેકટરના જાહેરનામાને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં મોબાઈલ લે વેચ કરતા હોય તેમજ જુના વાહનોની લે વેચ કરતા હોય તેવા વેપારીઓ સાથે મહત્વની મિટિંગ યોજી કલેકટરના જાહેરનામા અંગે મહત્વની સૂચના આપવામાં આવી હતી.