વાલિયા: આદિજાતિ હક્કો માટે આંદોલન અને પદયાત્રાની તૈયારી મુદ્દે વાલિયા ખાતે આદિજાતિ આગેવાનોની બેઠક મળી હતી.
Valia, Bharuch | Nov 1, 2025 પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાની અધ્યક્ષતામાં વાલિયા ખાતે આજરોજ બપોરના અરસામાં બેઠક મળી હતી.જેમાં સાગબારા,ડેડીયાપાડા, વાલિયા સહિતના તાલુકાઓના આગેવાનો સાથે અનુસૂચિત જનજાતિ પરિવારોને જાતિના દાખલ મેળવવા તકલીફ,સરહદી તાલુકાઓથી લગ્ન કરી આવતી પુત્રવધુને જાતિના દાખલામાં તકલીફ,કેટલાક કિસ્સાઓમાં ભ્રષ્ટાચારના આક્ષેપ પણ સામે આવ્યા છે.