સિહોર: મોડી સાંજના સમયે સિહોરના ગુંદાળા વિસ્તારમાંથી જુગાર રમતા બે લોકોને ઝડપી પાડતી શિહોર પોલીસ
શિહોરના ગુંદાળા વિસ્તારની અંદર ડુંગર ઉપર જવાના રસ્તા ઉપર બાતમીના આધારે સિહોર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી જેની અંદર બે ઈસમો છે ગોળ કુંડાળું કરી અને હાર જીતનો જુગાર રમતા હોય ત્યારે પોલીસ દ્વારા કોડન કરી બંને લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે જેઓની પાસેથી રોકડ રકમ રૂપિયા 550 મળી આવેલ છે બંને ઉપર પ્રોબિશન એકટ નો ગુનો દાખલ કરી ધોરણ સર ની કાર્યવાહી કરવામાં આવી છે