ગોધરા: બકરી ઈદ પૂર્વે ગોધરા નગરપાલિકાની સફાઈ કામગીરી તેજ, વોર્ડ નં. 8 ની વિવિધ મસ્જિદો નજીક ખાસ અભિયાન
ગોધરા શહેરમાં આવનારી બકરી ઈદને ધ્યાનમાં રાખી ગોધરા નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.તેના ભાગરૂપે વોર્ડ નંબર 8 વિસ્તારમાં આવેલ વિવિધ મસ્જિદો નજીક નગરપાલિકાની ટીમ દ્વારા ખાસ સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. રસ્તાઓની સફાઈ, કચરાનું નિરાકરણ તેમજ ગંદકી દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.આ સફાઈ કામગીરી દરમિયાન નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા મસ્જિદ આસપાસના વિસ્તારોને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે ખાસ ધ્યાન