ગોધરા: ગોધરામાં પોલીસ એક્શન મોડમાં: મોડી રાત્રે ચર્ચ સર્કલ ખાતે એ ડિવિઝન પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું
ગોધરામાં પોલીસ એક્શન મોડમાં: મોડી રાત્રે ચર્ચ સર્કલ ખાતે એ ડિવિઝન પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું ગોધરા શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના ભાગરૂપે પોલીસ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગોધરાના વ્યસ્ત એવા ચર્ચ સર્કલ વિસ્તારમાં પોલીસ ટીમ દ્વારા મોડી રાત્રે અચાનક વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવતા નિયમભંગ કરનારા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ગોધરા શહેરના ચર્ચ સર્કલ ખાતે એ ડિવિ