આજે બુધવારે સવારે ૧૦ વાગ્યાની આસપાસ હુમલાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.જેમાં બાપુનગરમાં ફરિયાદની ઓફિસમાં ૮ જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો.લાકડીઓ લઈ હુમલો કરવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.ત્યારે ફરિયાદીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.જોકે ફરિયાદીએ અગાઉ શહેર કોટડામાં કરી હતી મારામારી. તેનો જ ખાર રાખીને હુમલો કરાયો હોવાનો ખુલાસો.