Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: એસટી વિભાગ દ્વારા જુદા જુદા બસ સ્ટેન્ડ પર ગંદકી અને કચરો ફેલાવતા 256 લોકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી

Bhavnagar City, Bhavnagar | Apr 21, 2026
ભાવનગર એસટી વિભાગ દ્વારા સ્વચ્છતા અંતર્ગત દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભાવનગર ડિવિઝનના તળાજા મહુવા પાલીતાણા સહિત જુદા જુદા બસ ડેપો ખાતે કચરો કરતા 256 લોકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી રૂપિયા 6,470 નો દંડ વસૂલ્યો હતો. લોકોને સ્વચ્છતા જાળવવા અનુરોધ કરાયો.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: એસટી વિભાગ દ્વારા જુદા જુદા બસ સ્ટેન્ડ પર ગંદકી અને કચરો ફેલાવતા 256 લોકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી - Bhavnagar City News