અમદાવાદ શહેર: સરદારનગરમાં પાણી-ગટરની સમસ્યાથી ત્રસ્ત લોકો રોડ પર ઉતર્યા, 'ભાજપના MLA-સાંસદ ગુમ છે'ના પોસ્ટરો સાથે વિરોધ
અમદાવાદમાં રોડ, પાણી, ગટર વગેરેની સમસ્યાઓ વધી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની નબળી અને ધીમીગતિની કામગીરીના કારણે લોકોમાં મારે રોષ જોવા મળ્યો. ત્યારે અમદાવાદના નાનાચિલોડા ગામ ખાતે સ્થાનિક લોકો દ્વારા ભાજપના કોર્પોરેટર અને ધારાસભ્યો ખોવાયા હોવાના ફોટા અને લખાણ સાથે રવિવારે 2 કલાકે વિરોધ કર્યો.