અમદાવાદ શહેર: રાજસ્થાનના બે કુખ્યાત ગેંગસ્ટર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જાળમાં ફસાયા
રાજસ્થાનના બે કુખ્યાત ગેંગસ્ટર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જાળમાં અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના બે કુખ્યાત ગેંગસ્ટરને ઝડપી મોટી સફળતા મેળવી છે. ગેંગવાર, હત્યા કાંડના ભોગ બનનાર ગેંગના મુખ્યિયા અને તેના સાગરીતો દ્વારા રાજસ્થાનમાં હત્યાના પ્રયાસ, લૂંટ, Arms Act, વિસ્ફોટક તેમજ 15થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા. નાયબ પોલીસ કમિશનર ઝોન-7ના માર્ગદર્શન હેઠળ..