અમદાવાદમાં વૃદ્ધ મહીલાઓ સાથે છેતરપિંડુ કરનાર 2 ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. ઈસમો મહિલાઓને રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી પૈસાની લાલચ આપી સોનાના દાગીના પડાવી છેતરમપિંડી કરતા હતા... બે ઇસમોને ખોખરા પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે સમગ્ર મામલે અમદાવાદ પોલીસે રવિવારે 2 કલાકે સોશિયલા મીડિયામાં પોસ્ટ કરી માહિતી આપી.