ચોરીના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડલાલપુર પોલીસ સ્ટેશન તથા કાલાવડ રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચોરીના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી ” ગોપાલભાઈ નરશીભાઈ વાઘેલા રહે.ઉંડવી તા.જી.ભાવનગરવાળો ઘાંઘળી ચોકડી ખાતે ઉભો છે અને તેણે અડધી બાયનું સફેદ વાદળી લાઈનીંગ વાળુ ટી શર્ટ તથા વાદળી કલરનું જીન્સનુ પેન્ટ પહેરેલ જે બાતમી ની રાહે ઝડપી પાડેલ છે