ગોધરા: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર થયેલા અકસ્માતમાં ત્રણ સભ્યોના મૃત્યુ મામલે વેજલપુર પોલીસમથકે ફરિયાદ નોંધાવા પામી છે
પંચમહાલ જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર મહેલોલ નજીક ભાટપુરા ગામ પાસે ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા, જ્યારે 8 વર્ષની બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ. સુરતથી વતન જઈ રહેલા હેમંતભાઈ પંડ્યાની કારને અજાણ્યા વાહને પૂરઝડપે ટક્કર મારી. અકસ્માતમાં હેમંતભાઈ, તેમની પત્ની અને પુત્રનું મોત થયું. ઈજાગ્રસ્ત દીકરીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ. ઘટનાને લઈને વેજલપુર પોલીસમથકે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નો